HomeGujaratમાળિયા નજીક ગેસ કટીંગના ગુનામાં ફરાર આરોપી 6 મહિના બાદ ઝડપાયો

માળિયા નજીક ગેસ કટીંગના ગુનામાં ફરાર આરોપી 6 મહિના બાદ ઝડપાયો

માળીયા પોલીસ મથકમાં ગત તા.- 25/01/2025ના રોજ માળીયા મોરબી ને.હા રોડ વિરવિદરકા પાટીયા પાસે આવેલ પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં ગેસ કટિંગનો બનાવ બન્યો હતો. જે ગુનામાં સ્થળ પરથી એક આરોપી ગે.કા રીતે હાઇ-વે પરથી પસાર થતા પ્રોપેન ગેસના ટેન્કર ચાલકો સાથે મેળાપીપણ કરી ગેસ ભરેલ ટેન્કરમાંથી માનવ જીવનને જોખમમાં મુકી કોઇ પણ જાતની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વગર આર્થીક લાભ સારૂ પ્રોપેન ગેસની ચોરી કરતા મળી આવતા ગેસ કટીંગનો ગુનો રજીસ્ટર થયેલ જે ગુનામાં તપાસ દરમિયાન નાસતો ફરતો આરોપી મદનગોપાલ સોહનરામ પુનીયા રહે.જોધપુર (રાજસ્થાન) વાળો અટક કરવાનો બાકી હોય જે આરોપી માળીયા (મીં) ત્રણ રસ્તા હાઇ-વે રોડ ઉપર આવેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે ઇસમની તપાસ કરતા આરોપી મળી આવતા ગેસ કટીંગના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW