મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
જેમાં માઇક્રોન અને એજે ભારત ઇન્ડ. ફીડરમાં સવારે 8:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ મુજબના ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

