આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું.
વિસાવદર : 18 રાઉન્ડના અંતે AAP 14075 મતથી આગળ. મનોજ સોરઠીયા, રાજુ કરપડા અને પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યા. વિસાવદરમાં 15 રાઉન્ડના અંતે AAPના ગોપાલ ઇટાલિયાને 12000 કરતા વધુની જંગી લીડ મળતા AAP કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.


