મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિસ્તારોમાં તારીખ: 20/21/22 મેના રોજ મેઇન્ટનન્સની કામગીરીને લીધે 06:30 થી 2:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
તારીખ: 20/05/2025 મંગળવારના રોજ વૈભવ ફીડર:- લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા 1/2/3, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
તારીખ: 21/05/2025 બુધવારના રોજ દરબારગઢ ફીડર:- મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
તારીખ: 22/05/2025 બુધવારના રોજ સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

