HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરી લોકાર્પણ કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરી લોકાર્પણ કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે મહિલા શૌચાલયનું નવીનીકરણ (રિનોવેશન) કરવામાં આવ્યું છે. આ નવીન શૌચાલય સુવિધાનું લોકાર્પણ તા.-15/05/2025ના રોજ મોરબી મહાનગરપાલિકાના મહિલા સ્ટાફ દ્વારા રિબન કાપી કરવામાં આવ્યું. આ પ્રસંગે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ મહિલા કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ આપવા માટે નિરંતર પ્રયાસ કરશે તેવું યાદીમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW