HomeGujaratમોરબીમાં ABVPએ ધોરણ 12 પાસ છાત્રો માટે નિ:શુલ્ક કોલેજ પ્રવેશ...

મોરબીમાં ABVPએ ધોરણ 12 પાસ છાત્રો માટે નિ:શુલ્ક કોલેજ પ્રવેશ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ હવે છાત્રો અલગ અલગ પ્રવાહમાં કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ ગઈ છે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યાલય કેશવ કુંજ ખાતે નિ:શુલ્ક ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે ધોરણ 12 ના છાત્રો આજથી આ સેન્ટર પર નિ શુલ્ક રજીસ્ટ્રેશન કરી શકશે વધુ માહિતી માટે ABVPના કાર્યકર તેમજ મોબાઈલ નંબર 7862842029/9371320002/9510761400 પર સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW