HomeGujaratરાજકોટ- મોરબી- ભુજ ટ્રેનની આવતીકાલની ટ્રીપ રદ કરાઈ

રાજકોટ- મોરબી- ભુજ ટ્રેનની આવતીકાલની ટ્રીપ રદ કરાઈ

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા માહોલ વચ્ચે આજે દેશના વિવિધ સરહદી જિલ્લામાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ગુજરાતના સરહદી જિલ્લા એવા કચ્છમાં પણ અલગ અલગ પ્રકારની કાર્યવાહીના ભાગરૂપે બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું તો હવાઈ સેવા અટકાવાયા બાદ વિવિધ ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નમો ભારત ટ્રેન રદ કર્યા બાદ હવે ભુજ મોરબી રાજકોટ ટ્રેનની પણ તા 10ની ટ્રીપ રદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW