HomeGujaratમોરબીમાં અડધી રાત્રે વાતાવરણ પલટાયું, તેજ પવન ફુંકાયા બાદ કમોસમી વરસાદ શરૂ

મોરબીમાં અડધી રાત્રે વાતાવરણ પલટાયું, તેજ પવન ફુંકાયા બાદ કમોસમી વરસાદ શરૂ

તાજતરમાં સર્જાયેલ વ વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને અલગ અલગ સ્થળોએ કમ મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન સમગ્ર મોરબી શહેરમાં કાળજાળ ગરમી પડ્યા બાદ સાંજના સમયે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને ધીમા પવનથી શરૂઆત થયા બાદ રાત્રિના સમયે તે જ પવન ફૂંકાયો હતો અને ગાજવીજ સાથે મોરબીમાં વરસાદ વરસી પડ્યું હતું. અચાનક પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેના પગલે લોકોને પણ આકરી ગરમી માંથી રાહત મળી હતી બીજી તરફ યાર્ડમાં પોતાની જણસી વેચવા આવેલા ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમનો પાક વરસાદમાં પલળી ગયો હતો. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW