HomeGujaratમોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશકર્તા અને ગંદકી કરતા આસામીઓને દંડ ફટકાર્યો

મોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશકર્તા અને ગંદકી કરતા આસામીઓને દંડ ફટકાર્યો

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખાએ સહેરી વિસ્તારમાં તા.-23/04/2025 થી 30/04/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશકર્તા કુલ 24 આસામી પાસેથી રૂ.- 50,400નો દંડ વસુલ કારવામાં આવ્યો હતો તેમજ ગંદકી કરતા 37 આસામી પાસેથી રૂ.- 600નો દંડ, open urination બદલ 1 આસામી પાસેથી રૂ.- 100નો દંડ અને જાહેરમાં ટુકવા બાબતે 1 આસામી પાસેથી રૂ.- 100નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW