HomeGujaratમોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલના રોજ સવારે 6:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી મેઇન્ટનન્સની કામગીરી માટે વિજપુરવઠો બંધ રહેશે.

વાવડી રોડ ફીડર:- જેમાં ક્રિષ્ના પાર્ક1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW