HomeGujaratમોરબી મનપાનો 15 દિવસમાં 68 રખડતા ઢોરને ડબ્બામાં પૂર્યાનો દાવો

મોરબી મનપાનો 15 દિવસમાં 68 રખડતા ઢોરને ડબ્બામાં પૂર્યાનો દાવો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને ડબ્બામાં પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે તારીખ 1 એપ્રિલથી 15 એપ્રિલ એમ કુલ 15 દિવસ દરમિયાન શહેરના વજેપર દાણાપીઠ રવાપર રોડ દાઉદી પ્લોટ શક્તિ પ્લોટ જેલ ચોક લગધીરવાસ વસંત પ્લોટ સોમનાથ સોસાયટી લાલબાગ સેવા સદન ઉમા ટાઉનશીપ રોટલી નગર અને સનાળા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા અને નજીકની ગૌશાળાઓમાં મૂકવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા આ 15 દિવસમાં કુલ 68 ઢોરને ડબ્બામાં પૂરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW