HomeGujaratટંકારાના ગણેશપરમાં જમીન વિવાદને લઇ ખેડૂત પર ત્રણ શખ્સે કર્યો હુમલો

ટંકારાના ગણેશપરમાં જમીન વિવાદને લઇ ખેડૂત પર ત્રણ શખ્સે કર્યો હુમલો

ટંકારા તાલુકાના ગણેશપર ગામમાં રહી ખેતીકામ કરતા ધર્મેશભાઈ મુળજીભાઈ ભાગિયા ગામના ખેડૂતની કબ્જાની જમીન પર ગામના બળવંતભાઈ દેવડાની નજર હોય અને તેઓ તેનાપર કબજો કરવા માગતા હોય અને આ બાબતે 6 મહિના પહેલા બોલાચાલી પણ થઇ હ્તી બાદમાં સમાજના વડીલોને સાથે રાખી સમાધાન પ્રકિયા ચાલતી હતી જોકે સમાધાન ના પ્રયાસ સફળ ન તથા અંતે ધર્મેશભાઈએ બળવંતભાઇ દેવજીભાઇ દેવડા(૨) ગણેશભાઇ નરશીભાઇ દેવડા ૩) સંદિપભાઇ બળવંતભાઇ દેવડા સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી ત્રણેય શખ્સની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW