HomeGujaratમોરબીના લાલપર ગામના યુવાનને હની ટ્રેપ માં ફસાવ્યો, અપહરણ કરી રૂ.10 લાખ...

મોરબીના લાલપર ગામના યુવાનને હની ટ્રેપ માં ફસાવ્યો, અપહરણ કરી રૂ.10 લાખ પડાવ્યા

મોરબી તાલુકાના લાલપર ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા પંકજ ભરત કઢાણીયા ને ગત તારીખ 1 ના રોજ બપોરે વડીયા ગામની જાનવી નામની યુવતીએ મોબાઇલમાં ટેક્સ મેસેજ કરી બાદમાં ફોનમાં વાતચીત કરી વિરપુર મળવા બોલાવ્યો હતો જે વાત ગત તારીખ 5 ના રોજ પંકજ અને ફઈ નો દીકરો કિશન શોખરીયા જીજે 36 એલ 63 20 નંબરની કારમાં યુવતીને મળવા વીરપુર ગયા હતા રસ્તામાં યુવતી જેમની સાથે બેસી હતી અને ત્યાંથી નણંદને મળવા જવા બીલખા જવાનું કહ્યું હતું જેથી બંને યુવાનો ત્યાંથી કારમાં બીલખા નો પ્રવાહ ના થયા હતા તે દરમિયાન ભેસાણ છોડવડી રોડ પર જાનવી નામની યુવતી વોશરૂમ ના બહાને કા અટકાવી હતી આ દરમિયાન પાછળથી ચાર શખ્સ આવી પહોંચ્યા હતા અને આ શખસ કાર બેસી ગયા હતા બન્નેનું અપહરણ કરી લઈ ગયા હતા જ્યારે યુવતી બાઇકમાં બેસીની જતી રહી હતી બાદમાં બળાત્કાર ના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.50 લાખની માગણી કરી હતી. અને બનાવ બાદ પંકજે ભેસાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસ અને એલસીબીએ તાત્કાલિક તપાસ કરી યુવતીને ઝડપી લીધી હતી જેની પૂછ પૂછપરછ કરતા પંકજના ફઈ નો દીકરો પણ આ કાવતરામાં સામેલ હોવાનું સામે આવતા જૂનાગઢ પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW