Friday, April 18, 2025
HomeGujaratમાળીયાના મોટીબરાર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

માળીયાના મોટીબરાર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

માળીયા પોલીસે બાતમીના આધારે મોટીબરાર ગામે દરોડો પાડ્યો હતો. માળિયાના મોટી બરારમાં આવેલ સુરાપુરા દાદાના મંદિર પાછળ તીનપત્તીનો જુગાર રમતા કીશોરભાઇ મગનભાઇ ખંડોલા, પ્રભાતભાઇ મેણંદભાઇ ડાંગર, દેવદાનભાઇ નરસંગભાઇ કાનગડ, પરબતભાઇ ખીમાભાઇ ચાવડા, એભલભાઇ ભવાનભાઇ ડાંગર, ગોરધનભાઇ શામજી બોરીચા નામના છ શખ્સોને રોકડ રૂ.- 6380ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ મહેશભાઈ ડાંગર નાસી છુટતા પોલીસે તેને ફરાર બતાવી તે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,133FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW