HomeGujaratમાટીની આડમાં લઇ આવેલા 3456 વોડકા-વ્હીસ્કીનો જથ્થો પીપળી રોડથી ઝડપાયો, ચાલક...

માટીની આડમાં લઇ આવેલા 3456 વોડકા-વ્હીસ્કીનો જથ્થો પીપળી રોડથી ઝડપાયો, ચાલક ફરાર

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ટ્રકમાં સિરામિક રો મટીરીયલ ના નામે મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઇ હોય અને જેતપર પીપળી રોડ પર પીપળી ગામ નજીક શિવ કોમ્પ્લેક્ષ ના પાછળ ભાગે આવેલા માર્ક સિરામિક નામની ઓફીસની બાજ્મા કટિંગ ચાલતા હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને આર જે 36 જીબી 3434 નંબરના ટ્રકમાંથી પેટી કાઢવામાં આવતી હતી તે દરમિયાન ત્યાં ત્રાટકી સ્થળ પરથી 280 બોટલ તેમજ 3216 બોટલ વ્હીસ્કી જથ્થો પકડી પાળ્યો હતો જોકે સ્થળ પરથી પોલીસને ટ્રક ચાલક મળી આવ્યો ન હતો જોકે પોલીસ તપાસમાં આ દારૂ મહેન્દ્રનગર ના ઉદય જોરૂભાઈ કરપડા એ મગાવ્યા હોવાનું સામે આવતા પોલીસે ટ્રક ચાલક, દારૂ મગાવનાર ઉદય કરપડા તેમજ દારૂ મોકલનાર વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW