HomeGujaratમોરબી સિરામિક મેંન્યુફેકરિંગ ફ્લોર એસો.ના પ્રમુખ તરીકે સંદીપ કુંડારીયા અને ઉપપ્રમુખ હિતેશભાઈ...

મોરબી સિરામિક મેંન્યુફેકરિંગ ફ્લોર એસો.ના પ્રમુખ તરીકે સંદીપ કુંડારીયા અને ઉપપ્રમુખ હિતેશભાઈ પેથાપરાની નિમણુક કરાઈ

દેશના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર એવા મોરબીના સિરામિક ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કરવા તેમજ તેના પ્રતિનિધિ રૂપે એશોસીએશનની રચના કરવામાં આવી છે. અને સમયાંતરે અલગ અલગ હોદેદારો ની વરણી કરવામાં આવતી હોય છે. અલગ-અલગ વિભાગ જેમાં વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ સેનેટરી પ્રમુખ છેલ્લા 4 વર્ષથી હોદેદારો ફરજ બજાવતા હતા જે. પૈકી ફ્લોર એસો.ના પ્રમુખ ની મુદત પૂર્ણ થતા નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસો.નાપ્રમુખ તરીકે સંદીપભાઈ કુંડારીયાની અને ઉપપ્રમુખ હિતેશભાઈ પેથાપરાની નિમણુક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW