Friday, April 18, 2025
HomeGujaratમાળીયા અને હળવદમાં ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને પાસા હેઠળ જેલ...

માળીયા અને હળવદમાં ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

હળવદ પોલીસ મથકના ગૌવંશ કતલના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ કરેલ હોય જે અનુસંધાને પોલીસે અલગ અલગ ટીમો બનાવી પાંચેય આરોપીઓની અટકાયત કરી હતી. આજ રોજ આરોપી સાઉદીન ઓસમાણભાઈ કાજેડીયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાન ફારૂકભાઈ જામને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદીન મુસાભાઇ જામને જિલ્લા જેલ ભાવનગર, આમીન રહીમભાઈ માણેકને મધ્યસ્થ જેલ અમદાવાદ અને અબ્બાસ મુસાભાઇ મોવરને જિલ્લા જેલ જૂનાગઢ ખાતે પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW