HomeGujaratમોરબીમાં જિલ્લા પંચાયતે સ્વીપર અને સ્ટાફ નર્સને છુટા કર્યા, કર્મચારીઓ DDOઓને મળવા...

મોરબીમાં જિલ્લા પંચાયતે સ્વીપર અને સ્ટાફ નર્સને છુટા કર્યા, કર્મચારીઓ DDOઓને મળવા પહોચ્યા

મોરબી જિલ્લા પંચાયત હસ્તક ના અલગ અલગ પીએચસી સીએચસીમાં ફરજ બજાવત સ્વીપર અને સ્ટાફ નર્સને છૂટા કરી દેવામાં આવ્યા છે જેના પગલે તેઓ બેરોજગાર બની જતા આજે આઉટ સોર્સ કોન્ટ્રાકટ કર્મચારી યુનિયન. નેજા હેઠળ કર્મચારી ડીડીઓને મળવા પહોચ્યા હતા અને આ કર્મીઓને નોકરી પર પરત લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી કર્મચારી યુનિયને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ તમામ કર્મીઓ છેલ્લા 8 મહિનાથી ફરજ બજાવી રહ્યા છે અને અચાનક તેઓને આ રીતે છુટા કરી દેવાથી તેઓ બેરોજગાર બની જશે બીજી તરફ આરોગ્ય વિભાગમાં કર્મચારીની ઘટ્ટ એ કાયમી સમસ્યા છે ત્યારે આ મુદે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW