HomeGujaratઆવતીકાલે મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લઇને આવતીકાલના રોજ સવારે 8 થી બપોરના 1 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે.

જેમાં પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વિજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW