રાજપૂત કરણી સેના મોરબી ટીમ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને સફળતા મેળવે તેવી હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી છે. તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મોરબી શહેરમાં ક્યાંય પણ અગવડતા પડે તો નીચે આપેલા જયદેવસિંહ જાડેજા = 97277 99991, રવિરાજસિહ જાડેજા = 98798 98216, અશોકસિંહ ચુડાસમા = 99098 10710, મહિદીસિહ જાડેજા = 63532 89309 અને વનરાજસિંહ જાડેજા = 99785 00007 કોન્ટેક્ટ પર કોલ કરવા અપીલ કરવામાં આવી છે.

