HomeGujaratમાળિયાનાં કાજરડા ગામ પાસેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળિયાનાં કાજરડા ગામ પાસેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયાના કાજરડા ગામ તરફ જવાના રસ્તેથી એક શખ્સ નીકળતાં તેની તપાસ કરતા આરોપી સિકંદરભાઈ જાકુબભાઈ કાજેડીયા રહે. કાજરડા તા. માળીયા (મીં)વાળો પોતાના હવાલાવાળુ સ્પ્લેન્ડર પ્લસ બાઈકમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ- 01 કિં રૂ.-2000 અને બાઈક સહીત કુલ કિં રૂ.- 22,000ના મળેલ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પોલીસે આરોપી સામે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW