HomeGujaratમાળીયામાં જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ

માળીયામાં જામગરી બંદુક સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મીંયાણા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી પરબતભાઇ પ્રભુભાઇ દેગામા વાળાના ઝુપડા પર ખડની આડમાં સંતાડેલ એક હાથ બનાવટની જામગરી જામ હથીયાર નંગ-1 રૂ.2000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આ મુદામાલ સાથે આરોપી પરબતભાઇ પ્રભુભાઇ દેગામાને પકડી લઇ તેના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW