. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઇ એમ જારિયાના પત્ની પુરીબેન લાખાભાઇ જારિયા તે ભૂપતભાઇ અને અશ્વિન ભાઈ જારિયા ના માતા કાનજીભાઈ જારિયા ના ભાભી નું તા.24 ના રોજ અવસાન થયું છે અંતિમ યાત્રા સવારે10:30 વાગ્યે એવન્યું પાર્ક રવાપર રોડ ખાતે રાખ્યું છે
Advertisement