HomeGujaratમોરબીમાં SMCના દરોડા 750 લીટર દેશી દારુ સાથે 2 ઝડપાયા, 1 વોન્ટેડ

મોરબીમાં SMCના દરોડા 750 લીટર દેશી દારુ સાથે 2 ઝડપાયા, 1 વોન્ટેડ

મોરબી જિલ્લામાં સતત વધી રહેલા અલગ અલગ પ્રકારના ગોરખધંધા અટકાવવામાં સ્થાનિક પોલીસ કાચી પડતા જાણે ઉચ્ચ કક્ષાએથી SMC ને છૂટો દોર આપી દીધો હોય તેમ અવાર નવાર અલગ અલગ સ્થળોએ SMCની ટીમ અવાર નવાર દરોડા પાડી રહી છે. અગાઉ કોલસા કૌભાડ પકડી પડ્યા હતા તો દારુના અડ્ડા પર દરોડા પાડી દારુ પકડી પડ્યા હતા ત્યારે ફરી એકવાર SMCની ટીમ ત્રાટકી હતી અને રંગપર ગામની સીમમાંથી ફરી એકવાર 750 દેશી દારુ સાથે બે શખ્સને દબોચી લીધા હતા જોકે અનવર નામના અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW