HomeGujaratરાજકોટમાં નિવૃત આર્મી મેને 10 કરોડ જેટલી કીમતના ચેક અને અન્ય ડોક્યુમેન્ટ...

રાજકોટમાં નિવૃત આર્મી મેને 10 કરોડ જેટલી કીમતના ચેક અને અન્ય ડોક્યુમેન્ટ મૂળ માલિકને સોપ્યા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકાના રતન પરમાં રહેતા સિદ્ધરાજ સિંહ આર્મીમાંથી ફરજ બજાવી નિવૃત થયા બાદ હાલ જીઆઈએસએફ ના ફરજ બજાવે છે હાલ તેની ડ્યુટી રાજકોટ જીઆઈડીસીમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મેટોડા જીઆઇડીસીમાં હોય તાજેતરમાં તેઓ પેટ્રોલિંગ ડ્યુટી પર હતા તે દરમિયાના રસ્તા પર કેટલાક કાગળ વેર વિખેર હાલતમાં રોડ પર જોયા શરુઆત માં કચરા જેવા લાગતા આ ગાળની તપાસ કરતા તેમાં ચેક અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા હતા જેની તપસ કરતા બાલાજી વેફર કંપનીના હતા આ તમામ બધાએ ભેગા કરીજોતા તેમાં ચેક હતા જે અંદાજે 10 કરોડની આસપાસ કિંમતના હતા. પછી અમે રાહ જોતા 10 15 મિનિટમાં એ ભાઈ જેના પડી ગયા હતા એ બાલાજી કંપનીના કર્મચારી ત્યાં આવ્યા હતા અને તેની પૂછ પરછ કરતા તેઓએ જરૂરી ઓળખ મેળવી તેમજ ડોક્યુમેન્ટમાં જે ફોટો હતા તેના આધારે ઓળખ મેળવી તે ચેક અને જરૂરી કાગળ ભાઈ ને અમે પરત કરી દીધા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW