HomeGujaratમહારાષ્ટ્ર અને ગુજરાતની વાવ બેઠકમાં ભાજપ વિજેતા બનતા વાંકાનેર ધારાસભ્યે કાર્યકર્તાઓના મો...

મહારાષ્ટ્ર અને ગુજરાતની વાવ બેઠકમાં ભાજપ વિજેતા બનતા વાંકાનેર ધારાસભ્યે કાર્યકર્તાઓના મો મિઠા કરાવ્યા

આજે વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં વાવની પેટા ચુંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. તેમજ મહારાષ્ટ્રની ચુંટણીમાં પણ ભાજપને 132 સીટ પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ હતી. જે મામલે વાંકાનેર -67 ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા મો મિઠા કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW