HomeGujaratમોરબીના ભરતનગર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ

મોરબીના ભરતનગર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ

મોરબી- માળીયા હાઇવે ઉપર મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામે રહેતો મહેશભાઈ બચુભાઇ ઘાટેલિયા નામનો યુવાન પોતાનું GJ-03-CM-4340 નંબરનું બાઈક લઈને જતો હતો. તે સમયે ભરતનગર ગામની સીમમાં આવેલ કેશવ પ્લાઝા સામે રોસ ક્રોસ કરવા જતા GJ-36-AJ-9011 નંબરની મહિન્દ્રા એક્સ્યુવી કારના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યોગેશભાઈ ઘાટીલિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW