HomeGujaratમાળિયાના અણીયારી ટોલનાકા નજીક 427 બોટલ વિદેશી દારૂ પકડાયો,ચાલક ફરાર

માળિયાના અણીયારી ટોલનાકા નજીક 427 બોટલ વિદેશી દારૂ પકડાયો,ચાલક ફરાર

હળવદથી માળિયા તરફ હાઇવે પર એક XUV કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે અણીયારી ટોલ નાકા પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને અલગ અલગ વાહનોની તપાસ કરતા જીજે 01 કે કયું 8450 નંબરની કારને રોકવી તેની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના રૂ1,91,051ની કિમતની 427 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને કાર સહીત રૂ 11,91,051ની કિમતનો મુદમાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જોકે કાર ચાલક ફરાર થઇ ગયો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW