HomeGujaratમોરબીમાં આવતીકાલે 11 કેવી પીપળી ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે 11 કેવી પીપળી ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી જિલ્લામાં ગઈકાલ બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડસ્ટ્રીઝ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW