HomeGujaratનવરાત્રીના સાતમાં દિવસે 19 પીધેલા પકડાયા, 121 વાહનો ડિટેઇન કરાયા

નવરાત્રીના સાતમાં દિવસે 19 પીધેલા પકડાયા, 121 વાહનો ડિટેઇન કરાયા

નવરાત્રી તહેવાર અનુસંધાને લોકો તહેવાર દરમિયાન ભયમુક્ત રીતે તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM “ દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરી કુલ-5 ટીમ દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન તા.3/10/24 થી 10/10/24 સુધીમાં કેફી પીણું પીધેલ-19 શખ્સો, નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાઇલેન્સર ફિટ કરી ઘોંઘાટ કરતા 121 મોટર સાઇકલ ડિટેઇન કરેલ કર્યા હતા. તેમજ જાહેરમાં હથિયાર સાથે રાખતા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના 4 ગુન્હા દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW