HomeGujaratનવરાત્રીમાં પોલીસ સક્રિય, પ્રથમ દિવસે પાંચ પીધેલા ઝડપાયા

નવરાત્રીમાં પોલીસ સક્રિય, પ્રથમ દિવસે પાંચ પીધેલા ઝડપાયા

મોરબીમાં નવરાત્રીના અનુસંધાને મોરબી શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM “ દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કેફી પીણું પીધેલ-5 અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા નંબર પ્લેટ વગરના તેમજ મોડિફાઈડ સાઈલેન્સર વગર ન્યુસન્સ ક્રીએટ કરતાં કુલ-18 વાહન ચાલકોના વાહન ડિટેઇન કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW