HomeGujaratમોરબીના રાજપર ચોકડી પાસે ટ્રાફિક જામને ધ્યાને લઈ સર્કલ બનાવવા માંગ

મોરબીના રાજપર ચોકડી પાસે ટ્રાફિક જામને ધ્યાને લઈ સર્કલ બનાવવા માંગ

મોરબીના શનાળા ગામ પાસ રાજકોટ અને રાજપર ગામને જોડતા રોડ પર દીવસે અને સાંજના સમયે સતત ચક્કા જામ રહે છે આડે ધડ ચાલતા વાહનને કારણે આ સમસ્યા વધુ વકરી છે આ ઉપરાંત આ સર્કલ પાસે નાના મોટા અકસ્માતના બનાવ વધ્યા છે જેથી આ મુદે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા એ સીએમને પત્ર લખી રાજકોટ શનાળા અને રાજપર ગામને જોડતા સ્ટેટ હાઈવે પર વહેલી તકે સર્કલ બનાવવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW