મોરબીના શનાળા ગામ પાસ રાજકોટ અને રાજપર ગામને જોડતા રોડ પર દીવસે અને સાંજના સમયે સતત ચક્કા જામ રહે છે આડે ધડ ચાલતા વાહનને કારણે આ સમસ્યા વધુ વકરી છે આ ઉપરાંત આ સર્કલ પાસે નાના મોટા અકસ્માતના બનાવ વધ્યા છે જેથી આ મુદે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા એ સીએમને પત્ર લખી રાજકોટ શનાળા અને રાજપર ગામને જોડતા સ્ટેટ હાઈવે પર વહેલી તકે સર્કલ બનાવવા માંગણી કરી છે


