HomeGujaratમોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગુજ્જુ દયાભાભી હાસ્યની...

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ગુજ્જુ દયાભાભી હાસ્યની મોજ કરાવશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ ના છેલ્લા દિવસે આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની મોજ સાથે રાસ ગરબા રમઝટ બોલાવશે.

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત માં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની રમઝટ સાથે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજ્જુ દયાભાભી ના હાસ્ય શો ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW