HomeGujaratવાંકાનેરના તરકીયા ગામે મહિલાએ ઝેરી દવા પીન જીવન ટુકાવ્યું

વાંકાનેરના તરકીયા ગામે મહિલાએ ઝેરી દવા પીન જીવન ટુકાવ્યું

વાંકાનેરના તરકીયા ગામે રહેતા નીતાબેન મુન્નાભાઈ બાવડીયા નામના મહિલાએ ગત તા.- 04/09/2024ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું ગત તા.-5/09 ના રોજ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW