Tuesday, October 28, 2025
HomeGujaratઆગજનીની ઘટનામાં ઝડપી રેસ્ક્યુ માટે માળિયા પાલિકાને મીની ફાયર વ્હીકલ ફાળવાયું

આગજનીની ઘટનામાં ઝડપી રેસ્ક્યુ માટે માળિયા પાલિકાને મીની ફાયર વ્હીકલ ફાળવાયું

મોરબી જિલ્લામાં આવેલી ચારેય નગર પાલિકા પૈકી મોરબી વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જેમાં અવાર નવાર આગજનીની ઘટના બનતી હોય છે આ ઉપરાંત માળિયા કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આગની ઘટના બને તો પણ મોરબીથી ફાયર ફાઈટર મગાવવું પડે છે જેના કારણે સમય અને શક્તિ વેડફાઈ જતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા માળિયા મિયાણા નગરપાલિકા ફાયર પ્રિવેન્શન વ્હીકલ ફાળવ્યું છે આ સાધનથી માળિયા નગરપાલિકા અને આસપાસના ગ્રામ વિસ્તારમાં ઝડપી આગ બુઝવવાની કામગીરી થતા માલ મીલ્કતનું નુકશાન થતા અટકશે તેવી લોકો આશા સેવી રહ્યા છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page