HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 21/08/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં રામદેવ JGY તથા ફાટસર ખેતીવાડી ફીડર સવારે 07:00 થી બપોરે 01:30 વાગ્યા સુધી (પાનેલી અને ગીડચ ગામ) અને Vivanta ઇન્ડ. સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યે સુધી વીજકાપ રહેશે. ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW