HomeGujaratહળવદના કુંભારપરામાં રહેણાંક મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળ્યો

હળવદના કુંભારપરામાં રહેણાંક મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળ્યો

હળવદના કુંભારપરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી આરોપી મુકેશ ઉર્ફે બુટી રાણાભાઇ મુંધવાના રહેણાંક મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 49 બોટલ કિંમત રૂ.- 24,250 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીને પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રવિભાઇ ચૌહાણ રહે.ધાંગ્રધા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું, હળવદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW