HomeGujaratહળવદના સુંદરગઢ ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મળ્યો  

હળવદના સુંદરગઢ ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મળ્યો  

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન બાતમીના આધારે સુંદરગઢ ગામે રેડ મારતા ત્યાં આરોપી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે શખ્સના મકાનમાંથી દેશી દારૂ 300 લીટર કુલ રૂ.- 6000 નો મુદામાલ મળી આવ્યો હતો. હળવદ પોલીસે તે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશનના એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW