HomeGujaratહળવદમાં દુષ્કર્મના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો

હળવદમાં દુષ્કર્મના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો

હળવદ પોલીસ મથકમાં અપહરણ/દુષ્કર્મના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ગોવિંદભાઈ પર્વતભાઈ નાયક રહે. અણીયાદ જી. પંચમહાલ વાળો હાલ અમરેલી જિલ્લાના તલાલી ગામે રહેતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કોવડ ટીમે તે આરોપીને અમરેલીથી ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્કોવડ ટીમે આ આરોપીને હળવદ પોલીસને સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW