HomeGujaratહળવદના કોયબા ગામે સગીરાએ ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા મોત નીપજ્યું

હળવદના કોયબા ગામે સગીરાએ ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા મોત નીપજ્યું

હળવદના કોયબા ગામની સીમમાં આવેલ જયસુખભાઈ પટેલની વાડીએ કામ કરતા મુળ છોટા ઉદેપુરના વતની હેતલબેન અશોકભાઈ તડવી નામની સગરી યુવતીએ ગત તા.- 15/08/2024 ના રોજ ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે સગીરાના પિતા અશોકભાઈ દ્વારા હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW