HomeGujaratહળવદના રણમલપુર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદના રણમલપુર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદના રણમલપુર ગામે બાતમીના આધારે તે વિસ્તારમાં રેડ મારતા શક્તિભાઈ કરશનભાઈ ભોરણીયાની વાડીની બાજુના ભાગમાં જુગાર રમતા શક્તિભાઈ કરશનભાઈ ભોરણીયા, અશોકભાઈ ધનજીભાઈ આદ્રોજા, નીલેશભાઈ ઘનશ્યામભાઈ ત્રેટીયા અને બાબુભાઈ કાનજીભાઈ પાટડીયા નામના આ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 45,230 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW