HomeGujaratમોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં તા. 26/07/2024 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

જેમાં કૃપા ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 9:00 થી સાંજે 5:00 તથા માંડલ ખેતીવાડી સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW