HomeGujaratમોરબી: ઘુંટુના કેટલાક વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી ને પગલે વીજકાપ

મોરબી: ઘુંટુના કેટલાક વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી ને પગલે વીજકાપ

મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.17 ના રોજ અમુક વિસ્તારોમાં મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

ઘુંટુ જેજીવાય ફીડર સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી, વુગા જેજીવાય ફીડર સવારે 9 થી બપોરે 11 વાગ્યા સુધી, લેન્ઝ ઔદ્યોગિક ફીડર અને સિલ્ક ઔદ્યોગિક ફીડર સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી, મહાદેવ જેજીવાય ફીડર(નીચી માંડલ ગામ તથા આજુ બાજુનો વિસ્તાર) ઓરીન્ડા ઔદ્યોગિક ફીડર, સિમેરો ઔદ્યોગિક તથા લીવા ઔદ્યોગિક ફીડર તથા સેરોન ઔદ્યોગિક ફીડરમાં સવારે 8:30 થી બપોરે 10:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW