HomeGujaratમાળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

માળીયાના જુના ઘાંટીલા ગામે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ગામના શક્તિ પ્લોટ ઉમિયા શેરી પાસે જુગાર રમતા દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા, ઓધવજીભાઈ હેમુભાઈ સુરાણી, સીંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા, લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા અને કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયા નામના આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તે આરોપીઓ પાસેથી કુલ રૂ.- 10,200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. માળીયા પોલીસે તે આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW