HomeGujaratહળવદના દીઘડીયા ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

હળવદના દીઘડીયા ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

હળવદ પોલીસ દીઘડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે દીઘડીયા ગામે રઘાભાઈ નાથાભાઈ કોળીના બાજુના મકાનની બાજુની ખુલ્લી શેરીમાં જુગાર રમતા ધીરાભાઈ અવચરભાઈ રાપુસા, દેવરાજભાઈ ગોવિંદભાઈ અઘારા, કિશનભાઈ રાણાભાઇ કુંઢીયા અને હકાભાઇ ગાડુંભાઈ આધ્રોજીયા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 28,200 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW