HomeGujaratઆવતીકાલે મોરબીના ઘુંટુ ઔદ્યોગિક વિભાગમાં આવતા અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે મોરબીના ઘુંટુ ઔદ્યોગિક વિભાગમાં આવતા અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.13 ના રોજ અમુક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો
બંધ રાખવામાં આવશે.

રાજા ઔદ્યોગિક ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી, ક્રિષ્ના ઔદ્યોગિક ફીડર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, સેપલ ઔદ્યોગિક ફીડર સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજપુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW