HomeGujaratહળવદ ગામે વાડીમાંથી ઇલેક્ટ્રિક કેબલની ચોરી

હળવદ ગામે વાડીમાંથી ઇલેક્ટ્રિક કેબલની ચોરી

હળવદ ગામની સીમમાં આવેલ મનસુખભાઈ પટેલની વાડી રાખેલ મોટરનો ઇલેક્ટ્રિક કેબલ આશરે 71 મીટર જેની કીમત રૂ.-14,200 ની મતાની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ જતા હળવદ મથકમાં રહેતા રાજુભાઈ સુખાભાઈ બોરાણિયા તે ચોરી કરનાર શખ્સ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW