મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 15/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે.
સ્પેન્સરા ફીડર તથા રઘુવીર ફીડર સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.આ મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

