HomeGujaratમોરબીના રવાપર ગૌતમ સોસાયટીના પાર્કીંગમાંથી એકટીવાની ચોરી

મોરબીના રવાપર ગૌતમ સોસાયટીના પાર્કીંગમાંથી એકટીવાની ચોરી

મોરબીના રવાપર રોડ ગૌતમસોસાયટી વીન્ટેઝવીલા એપાર્ટમેન્ટમાં રહેતા હરીલાલભાઈ રૂગ્નાથભાઈ રાજપરાએ ગત તા.-01-05 ના અગિયાર વાગ્યે સોસોયટીના પાર્કિંગમાં તેનું GJ-36-H-6777 નંબરનું એકટીવા પાર્ક કરેલ હતું.થોડા સમય બાદ કોઈ અજાણ્યો શખ્સ પાર્કિંગમાં રહેલ એકટીવા ચોરી લઇ ગયા.પાર્કિંગમાં એકટીવા ન મળતા હરીભાઈ એ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પણ તેનું બાઈક ના મળ્યું.બાદમાં તેને મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે મથકમાં બાઈક ચોરી અંગે ની ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી બાઈક શોધવાની તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW